Home / WhatsApp Status In Gujarati / Abhiman Ego WhatsApp Status In Gujarati અભિમાન

Abhiman Ego WhatsApp Status In Gujarati અભિમાન

  • એક અહંમ મારામાં, અને એક અહંમ તારામાં, તો આ અહંમ ને હરાવશે કોણ .?
  • દરીયો આવડો મોટો થઇ ને પણ હદ માં રહે છે..  અને માણસ નાનો હોવા છતા બધાને નડે છે..
  • કોઈ તમને નીચું દેખાડવા માંગતું હોય તો ગર્વ કરજો કે તમે ઉચ્ચ અને મહાન છો.
  • ગરમી ક્યાં હજું એવી પડી છે,  હજું કેટલાય ના ધમંડો ઓગળ્યા નથી…!!!
  • આતો સમય ખરાબ ચાલે છે બાકી …ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો?
  • માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે, થોડું હોય તો ભાવ નડે છે અને બધું હોય તો સ્વભાવ નડે છે.
  • મનુષ્ચ સ્વભાવ જે, ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત “ખાસ”,પણ બીજાની વાત “ટાઇમ-પાસ” લાગે છે.
  • અહમ તો બધાને હોય છે, પણ નમે એ જ છે જેને સંબંધો નું મહત્વ હોય છે. ………
  • શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે.
  • ”ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી
  • ગુસ્સે થયાં જો લોક તો પત્થર સુધી ગયા, પણ સગા ના હાથ તો ખંજર સુધી ગયા..
  • હા ભાઈ ઓનલાઈન જ છું. કરો તમતમારે હેરાન મને. ??
  • આપની ડીમાંડ થી ઓનલાઈન છું
  • હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.
  • જેઓને એવું લાગે છે કે જે થવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે તેઓ રોડ ક્રોસ કરતા સમયે કેમ બંને બાજુ જોઇને રોડ ક્રોસ કરે છે
  • જેમ સમુદ્રમાં આવેલી ભરતી કે ઓટને રોકી નથી શકાતા તે જ રીતે હૈયામાં આવેલા હર્ષ કે શોકને રોકી નથી શકાતા.
  • શબ્દોના તીર ચાલતા હોઈ અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે.
  • અભિમાન એ માનસ નો ક્રોધ છે. જયારે તમારા ક્રોધ પર વિજય મેળવશો ત્યારે તમારી જ જીત થશે.
  • ”ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે, પરંતુ “અદેખાઈ” માં  પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી
  • અભિમાન નરકનું દ્વાર છે
  • વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
  • અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.
  • કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.
  • બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે.

Abhiman-Ego-અભિમાન   Abhiman-Ego-અભિમાન   Abhiman-Ego-અભિમાન

Check Also

Gujarati Suvichar

Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

હું સુફી જેવો બધાને કેમ ન લાગું તું જ બોલ  એક તારા સ્પર્શથી તબદીલ છું …

Leave a Reply