Home / WhatsApp Status In Gujarati / Amazing Gujarati Whats App Status

Amazing Gujarati Whats App Status

  • અમારી ખામી અને ખુબી ની વાત અમને જ કરજો,કૈમ કે ગામમાં અમારી બીજી કોઇ શાખા નથી.
  • ??? હર હર મહાદેવ ???
  • *હું કેટલો બદલાઇ ગયો છું* ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે.
  • જ્યારે દુશ્મન પથ્થર મારે તો તેનો જવાબ ફુલ થી આપો , પણ તેં ફુલ તેની કબર પર હોવું જોયે .
  • ઓશિકું આકાશનું હું પણ કરત, આભની કિંમત જરા ઊંચી પડી.
  • “હું જે કાંઈ બોલુ તેની માટે હું જવાબદાર છું … પણ તમે જે સમજો છો તેની માટે નહિ..!!!
  • ઝરમર વરસાદના બે ટીપાંની વચ્ચે, આપણે મળીયે તો કેવું? પાસે ભલેને હોય છત્રી, પણ, ખોલીએ જ નહી તો કેવું ?
  • હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
  • કરીલો આજે ચેટીંગ મન ભરીને , કબરમાં નેટવર્ક મળે ના મળે…!! ???
  • હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
  • જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
  • બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
  • બંને ભાગીદાર છે આ અપરાધના, મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.
  • અક્કલ આવી હતી સલાહ આપવા, પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
  • કેટલાક લોકો પાણીને ગાળી ને પીવે છે પણલોહી તો સીધું જ પીતા હોય છે.
  • અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે, સાથે એ પણ જાણવા મળ્યું કે હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
  • ઘણું બધું કેહવું હતું તમને પણ,ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો.
  • દુનિયાથી વફાદારીની આશા ન રાખો, જ્યારે દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
  • દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં, ફોનબુકમાં હજારો મળે છે, પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
  • ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર, ત્યાં અચાનક લોકોની અવાજ આવી, સાહિબ આગળથી કફન પણ લેશો.
  • એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે નરકમાં પણ જઇ શકે છે. પછી બંનેએ લગ્ન કરી લીધા, હવે પ્રેમી નરકમાં છે.

 

Amazing Gujarati  WhatsApp Status Amazing Gujarati  WhatsApp Status  Amazing Gujarati WhatsApp Status

Amazing Gujarati  WhatsApp Status Amazing Gujarati  WhatsApp Status   Amazing Gujarati WhatsApp Status

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply