Home / Jokes / Bets Funny Jokes In Gujarati

Bets Funny Jokes In Gujarati

  • મેં મારા છોકરા ને કેરીના syria કરી અને મોઢામાં korea દઈને મોટો કર્યો છે.. તોયે બાયડી ઘેલો થય ગ્યો છે,આમાં મારો વાંક હોય Tokyo.???
  • રામે ધનુષ તોડ્યું  સીતા પ્રેમથી આવી  કૃષ્ણએ વાંસળી વગાડી  રાધા દોડી આવી.  અમે ખાલી નબંર માગયા  ગાંડી પપ્પાને બોલાવી લાવી…!!!??આમ થૉડી હોય.
  • માઈકલ જેક્શન પછી ઇન્જેક્શન જ એવું થ્યું કે જેને જોઇને લોકોના પગ આજે પણ ડગમગ-ડગમગ થતા હોય છે..???
  • નવો લવરીયો :- અરે ગાંડી,તું મને ગમે એ કામ Soap,  પળભરમાં કરી Dove..  ગર્લફ્રેન્ડ :- ના,  કાઈ કરવું નથી બસ આખી જિંદગી તું Avon Avon રહેજે..???
  • મમ્મી: તું હમણાં બહું સુધરી ગ્યો હો, ગમે તે કામે મોકલું તને તું તરત જ જતો રહે છે.  હું: હા મમ્મી.! કોને ખબર ક્યાં નવા પોકેમોન મળી જાય!?
  • બે ભાઈ રોડ પર બેસેલા હતા  ત્યાંથી એક જેગ્વાર (Jaguar)ની ગાડી ગઈ  એક ભાઈ બોલ્યો  પુમા (Puma) વારા ની ગાડી તો જો…
    ?☹?????
  • વર્ષો પછી બે પ્રેમી પંખીડા સ્ટેશનરી ની દુકાને મળ્યા,  છોકરી એના છોકરા માટે  2nd std ની બુક લેતી તી,  ને છોકરો  તલાટીની પરીક્ષા આપવા કાળી પેન.?
  • હારુ કર્યું pussy લીધુ, હળવો થઈ ગયો ને નકામું BP જોવુ પડેત…. ?? વધ્યું કે નહિ એ.. ??
  • સ્ત્રીઓ ની સૌથી મોટી સમસ્યા  વહુ બને ત્યારે સાસુ સારી નો મળે  અને……..  સાસુ બને ત્યારે વહુ સારી નો મળે….
  • વરસાદ નું કામ બાજુ વાળા ભાભી જેવુ થઈ ગયુ છે ..,  તૈયાર થઈ ને નીકળે છે  પણ આપણી બાજુ જોતો નથી ..  ?????
  • હે ભગવાન….  તું વરસાદ વરસાવે છે???  કે પછી બોડી સ્પ્રે છાંટે છે???  કે પછી ત્યાં પણ ફોગ જ ચાલે છે???  ?????????
  • આજકાલ સાતમા ધોરણના છોકરાવનુ ય સેટીંગ છે  અને અમે હતા  ટાયર ફેરવવામા થીજ નવરીના ના થ્યા.  ??????
  • ઓછો વરસાદ થવાનું કારણ English medium માં બાળકોની વધતી સંખ્યા છે,  કેમ કે ત્યાં “આવ રે વરસાદ” ને બદલે “rain rain go away” શીખવાડવામાં આવે છે.
  • છોકરી સાથે ફ્રેન્ડશિપ થાય  ત્યારે ભલે લગ્ન જેવી ફીલિગ ન આવે,  પણ તે બ્લોક કરી દે  ત્યારે છૂટાછેડા થયા હોય તેવી ફીલિગ  ચોક્કસ આવે ?
  • ઊંઘ આવે અટલે  Good Night  સારા સપના આવે અટલે  Sweet dreams  અને સપના જોતા  ખાટલેથી પડો નહીં અટલે  Take care  આ અંગ્રેજી પણ ભારે કરી હો…??

 

Jokes In Gujarati     Jokes In Gujarati      Jokes In Gujarati

Leave a Reply