Home / WhatsApp Status In Gujarati / Funny Attitude Whats App Status In Gujarati

Funny Attitude Whats App Status In Gujarati

 • #થાય_એ_કરી_લ્યો સ્ટેટ્સ તો નહીંજ મુકું…
 • કાઠીયાવાડી ના ખોરડાં ભલે ખંડેર હોય, પણ અેની ખાનદાની કોઈ દી’ ખંડેર ન થાય!
 • અમારા સપના જોવાનું મૅલી દૅ?   ગાંડી  કારણ કૅ  સાવજ ??ના સપના જોવા માટે  સીંહણ થાવુ પડૅ.
 • હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
 • ગરમી ક્યાં હજું એવી પડી છે,  હજું કેટલાય ના ધમંડો ઓગળ્યા નથી…!!!
 • તને એવું છે કે ? હુ કોક નો થય ગયો છુ,પણ બકા ? ગોપી ભલે 1600 હોય પણ ‘Kånø’ તો ? રાધા નો જ છે
 • હું SINGLE છુ કારણ કે મારી લાયકાત વાળું કોઈ મળ્યું નથી.
 • ~બધીજ છોકરીઓ મને પ્રેમ કરે તો મે હુ કરુ ???
 • ભલેને અટપટા સો દાખલા છે સંબંધો માં  પણ અહંમ ને બાદ કરો તો જવાબ સહેલાજ છે
 • દરિયા પાસેથી થોડું જ્ઞાન લઈને બેઠો છું,  મુખે મુસ્કાન,અંદર તોફાન લઈને બેઠો છું
 • મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો…?
 • અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”….???
 • આતો સમય ખરાબ ચાલે છે બાકી …ગરમી થાતી ને ત્યારે ફુક મારવા માટે પણ છોકરીઓ રાખતા હો?
 • દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!✨✨✨
 • નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!
 • જો તમે stαtus અથવા મારું lαst sєєn જોતા હોય તો ,તમે મારા fríєnd નથી પણ fαn છો.
 • પપ્પા કે છે. તુ નલાયક છે દોસ્તો કે તુ નાયક ને દુશ્મનો કેખલનાયક, છોકરીઓ? કે તુ મારા માટેજ લાયક છે..?
 • દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે , તો જમીન પર આટલી ભીડ કેમ છે…
 • તમે સારા છો તો થઇ ને દેખાડો,અમે ખરાબ છીએ તો સાબિત કરો.
 • અમે રાજા એટલે છીએ કે અમે લોકો પર નહિ પણ લોકો ના દિલ પર રાજ કરીએ છીએ
 • #‎Attitude‬,હોવાથી કઈ થતું નથી , #‎Smile‬ એવી આપો કે બધાના મન જીતી લે.
 • Attitude ની શું વાત કરો છો , અમે તો મચ્છર પણ AK47 થી ઉડાવી છીએ.
 • જો હું સુધરી ? જાઉં તો , એ બધા શું કરશે જે મારા પાગલપણ નાં પણ ફેન છે?????
 • માથે હેલ્મેટ ન રાખવું પણ ફેન્સી મોબાઈલ કવર જરૂર રાખવું
 • આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી , કારણ કે અહિયાં મુમતાજ તો રોજ બદલાય છે….
 • આમતો ગુંડા બનવાનો શોખ હતો। .. પણ છોડી ઉ એ હિરો બનાવી દીધો। ….
 • હું રાજા ? નથી , પણ જેને પ્રેમ કરું છું એ જરૂર મારી ?રાણી? છે
 • આપની ડીમાંડ થી ઓનલાઈન છું
 • હું કોઈ નું નેતૃત્વ નથી કરતો , ઘેલા બધા મારા ફોલ્લોવેર્સ છે.
 • ભરોસો રાખો હું સૂર્ય કરતા પણ HOT છું
 • હું કોઈને અપમાનિત નથી કરતો માત્ર એનો પરિચય આપું છુ
 • વીરતા જ માનવીનો સૌથી ઉજ્જવળ ગુણ છે
 • જેની જરૂર નથી તેવી વસ્તુ ખરીદો છો તો, જેની જરૂર છે તેવી વસ્તુ વેચવી પડશે
 • ખિસ્સા ખાલી ને ભભકો ભારી
 • મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહિ પણ જીદ પર જીવું છું…..!!
 • પ્રેમ કરું છું એટલે તારી ચિંતા કરું છું, નફરત માં તો તારો ઉલ્લેખ પણ ન હોય….
 • હક થી આપ તો તારી નફરત પણ કબુલ છે, ભીખ માં તો તારો પ્રેમ પણ નહિ…
 • ક્યારેક નરમ… ક્યારેક કડક… ઉફ્ફ। .. આ મારો atittude

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply