Home / WhatsApp Status In Gujarati / Funny Gujarati Life Status 1

Funny Gujarati Life Status 1

  • ગૂગલમાં હું જયારે Advance અને Filters નો ઓપ્શન જોવ છું ત્યારે મને છોકરી અને એના DP ની યાદ આવી જાય છે, આ બન્ને વસ્તુ માં ગૂગલ પણ ટૂંકું પડે!
  • આપણે મેક્સીમમ હિન્દી હોટલ નાં વેઈટર સામે બોલીએ છીએ, પછી ભલે ને એ ગુજરાતી સમજતો હોય, બોલવાનું તો #બાવાહિન્દી માં જ.
  • કોઈ દિવસ ઘાસલેટ (કેરૉસીન )ની લાઇન મોં ના ઊભા રહેવા વાલા આજે રીલાયન્સ જીઓ ની લાઇન મોં ઊભા રહ્યા શે.
  • એ ગુલાબજાંબુ હતી, વાહવાહી મેળવી ગઇ, ને હું ચાસણી ની જેમ છેલ્લે રહી ગયો…
  • રામે ધનુષ તોડ્યું  સીતા પ્રેમથી આવી  કૃષ્ણએ વાંસળી વગાડી  રાધા દોડી આવી.  અમે ખાલી નબંર માગયા  ગાંડી પપ્પાને બોલાવી લાવી…!!!આમ થૉડી હોય
  • Olympic માં ‘ગોલ્ડ મેડલ’ અને, ગુજરાતમાં ‘ગોલ્ડ લેબલ’ બન્ને મેળવવા બહુ મહેનત કરવી પડે!
  • જયારે વાઈફ કરતા વાઈ-ફાઈ ને અને પતિ કરતા પોસ્ટ ને વધુ મહત્વ આપવા આવે, ત્યારે લાઈફ નું નેટવર્ક ગોટાળે ચડે…
  • જિંદગી જોરદાર ચાલતી હતી અને અચાનક જ એક બિલાડી એ રસ્તો કાપ્યો, ત્યારથી જ પથારી ફરી ગઈ!
  • CM ગમે એને બનાવો પણ મહેરબાની કરીને ટોલ ટેક્ષ વાળુ ભુલતા નઈ !!!
  • પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં… પછી ?? કાથો અને ચૂનો લગાડીને અમે ખાઈ ગયા !!!!!
  • સત્ય નારાયણની કથા અને ઘરવાળીની વાતુ…. લોકો ધ્યાનથી હાંભળવાનો ઢોંગ કરે છે…
  • જીંદગી ની નવલકથા મુકી છે મેઁ સાવ ખુલ્લી,  કાળી એક્કો, કાળી તીરી પાર્ટનર ને સર ફૂલ્લી….
  • તારી આંખો નાં પ્રેમમાં હું જન્મો જનમ માટે જકડાઈ જાઉં અરે તું ખાલી પોકે બોલ નાખે અને હું પોકેમોન નીજેમ પકડાઈ જાઉં
  • વિન્ડોસ નો દાઝેલો લીનક્ષ માં પણ પહેલા એન્ટી-વાયરસ શોધે
  • 3 જી ઓગસ્ટ થી શ્રાવણ ચાલુ થાય છે.  કુંવારા દોસ્તો ને સલાહ છે  કે પ્રેમ પત્ર કરતા બીલી પત્ર પર ધ્યાન આપજો  ભોળાનાથ ક્યાંક ઠેકાણુ પાડિ દેશે હો
  • આપડા પ્રેમ નો ઈતિહાસ ગવાહ છે , હું બાલાજી નું પડીકું અને તું અંદર ની હવા છે .
  • છોકરો ભણી-ગણીને પોતાનાં પગ પર ઉભો રહેતા શીખે.! ત્યાં સુધીમાં તો સાથે ભણતી છોકરીનાં બાળકો ચાલતાં શીખી ગયા હોય
  • પ્રેમ માં વિશ્વાશઘાત જેટલો ઊંચો હશે  એની High પણ એટલી જ ઊંચી હશે…
  • મિત્રો પ્રેમથી પોતાની પત્નિને પૂછી લેજો કે નહી ફાવતુ હોય તો છૂટાછેડા લઈ લેજે..પણ મારું મર્ડર નહીં કરાવતી…
  • Dicka,મેં તને ક્યારેય ગર્લફ્રેન્ડ થી Cum નથી રાખી તો મારે શું બધું તને pussy pussy ને કરવાનું? તારા વગર પણ હું મારા બધા કામ કરી Suckish હોં
  • કેટલો બચવા પ્રયત્ન કરિઍ તોય ખાબોચિયા મા બાયક નુ પયડુ ફેરવીને સાંટા ઉડાડો છો,
  • તમારું સ્ટેટ્સ લાયક નથી મારું સ્ટેટ્સ જાણવા…
  • દિલ તો હમણા એનુય તોડી નાખુ પણ , મમ્મી એ તોડ ફોડ કરવાની ના પાડી..!!
  • તમે ખાલીખાલી યાદ આવો તો પણ, અમને તો ભર્યુ ભર્યુ લાગે.
  • વર્ષો પછી બે પ્રેમી પંખીડા સ્ટેશનરી ની દુકાને મળ્યા,  છોકરી એના છોકરા માટે  2nd std ની બુક લેતી તી,  ને છોકરો  તલાટીની પરીક્ષા આપવા કાળી પેન.

Funny Gujarati Life Status Funny Gujarati Life Status Funny Gujarati Life Status Funny Gujarati Life Status

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply