Home / Jokes / Gujarati Jokes | ગુજરાતીમાં જોક્સ

Gujarati Jokes | ગુજરાતીમાં જોક્સ

  • શીખ સરદાર: અમારે  તો  “વાહે  ગુરુ” હોય     કાઠીયાવાડી  બાપા: એમ! ઓહો! અમારે  તો  પહેલા  “ગુરુ” હોય અને  અમે  બધા  વાહે  વાહે  હોય..
  • એક બાપા બીડી પિતા હતા..
    મગન: તમારી બીડી માંથી ધુમાડા કેમ નથી નીકળતા?
    બાપા: તે ના નીકળે આ તો CNG બીડી છે
  • રોનાલ્ડો:જો હું બોલ ને લાત મારું તો તે 3 મિનીટ સુધી હવા માં ગોળ ગોળ ફરે.
    રજનીકાંત:અન્ના રાસ્કલા! તને ખબર છે પૃથ્વી અત્યાર સુધી કેમ ગોળ ફરે છે?
  • ચિત્રગુપ્તઃ આપણો ટારગેટ પુરો કેમ થતો નથી?
    યમરાજઃ ટારગેટ ક્યાંથી પુરો થાય.. મારો પાડો પહોંચે એ પહેલાં ૧૦૮ પહોંચી જાય છે..
  • સંતાસિંહ ડૂબી રહ્યા હતા તેને એક માછલી ને પકડી બહાર ફેકી અને કહ્યું જા તું તો તારી જીંદગી બચાવી લે
  • એક ભાઈ ની ડેલી પાસે ભીખારી જમવા બેઠો
    એ ભાઈ ભિખારીને: : શું કરે છે?
    ભીખારી: ખાઉં છું.
    રોટલી કોરી કેમ ખાય છે? ઘી લગાડી દઉં ?
    ભીખારી: ના કાલે શાક ગરમ કરવા દીધું તું એ હજુ નથી આવ્યું.
  • દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો?
    સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો.
    પછી જોઈ લો મજા !!
  • શિક્ષક: ધારો કે તમારા ડાબા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે, અને જમણા પોકેટ માં ૧૦૦૦ રૂપિયા છે તો તમે શું વિચારશો ?
    વિદ્યાર્થી : સાલું આ પેન્ટ કોનું છે???
  • સંતાએ બેંક લોંન પર કાર લીધી હપ્તા ના ભર્યા તો બેંક વાળા કાર પછી લઇ ગયા.
    સંતા :- પહેલા ખબર હોત તો લગન પણ લોન લઈને કરત.
  • શિક્ષક:- બોલો “A” પછી શું આવે?
    પપ્પુ થોડું વિચારીને.. ”ક્યાં બોલતી તું?”
  • મગન:- આ ટામેટા કેમ આપ્યા?
    શાકવાળી:- 20 ના 500
    મગન:- તો હાલો ગણવા માંડો.
  • ટીચર: કહો જોઈએ સેમેસ્ટર સિસ્ટમ નો શું ફાયદો છે?
    વિદ્યાર્થી: ફાયદો હોય કે ના હોય વરસ માં બે વાર ફજેતી જરૂર થઇ જાય છે.
  • એક શરાબી મરી રહ્યો હતો ભગવાન પ્રગટ થયા ને પૂછ્યું: કોઈ અંતિમ ઈચ્છા ?
    શરાબી: પ્રભુ આવતા જનમ માં દાત ભલે એક જ આપજે પણ લીવર 32 આપજે.
  • પત્ની: તમને ખબર છે સ્વર્ગ માં પતિ અને પત્ની ને સાથે નથી રહેવા દેતા..
    પતિ : એટલે જ તો એને સ્વર્ગ કહેવાય…

Check Also

Jokes In Gujarati

Bets Funny Jokes In Gujarati

મેં મારા છોકરા ને કેરીના syria કરી અને મોઢામાં korea દઈને મોટો કર્યો છે.. તોયે …

Leave a Reply