Home / WhatsApp Status In Gujarati / Gujarati Status For Love

Gujarati Status For Love

 • હું જિંદગી માટે જીવું છું અને મારી જિંદગી ?? તું છે.??
 • એની સાથે ના વાત વગર નો દિવસ એટલે અક્ષર વિના નું એક પાનું”””
 • ❛ એણે અચાનક જ પૂછી લીધુ “કેટલો પ્રેમ કરે છે ?” મે કિધુ “કરતા આવડે છે, માપતા નહિ” ❜
 • “ગાંડી ” કંઈક તો દયા કર આ દિલ પર….દિલ મારુ ‘ 512 MB ‘અને યાદો તારી ‘ 32 GB ‘ની…<3
 • આખું જગત મને નાનું પડયું  એમનાં દિલ મા જ્યાર થી થોડી જાગ્યા મળી છે
 • આંસુ સારતા રહેવાથી રાહત થોડી થવાની?  હૈયાના ઘાયલ ને તકલીફ આજીવન રહેવાની…..
 • એ… આવી…. ને મને હળવેથી *~સ્પર્શ~* કરી ગઈ ! આટલી મહેરબાની સપનામાં તો કરી ગઈ…
 • વાસ્યા કમાડ તોય તે ઘરમાં ઘૂસી ગયા તારા વિચાર ઠેઠ જીવતરમાં ઘૂસી ગયા
 • હવે તો મને એની ગલીના ઝાડ પણ ઓળખે છે, હું પસાર થાવ ને પવન એની બારી ખોલી આપે છે…
 • કોઈ મન થી કરે, એવા વહાલ ને શોધુ છું… કોઈ હકથી પુછે , એવા સવાલ ને શોધુ છું..
 • હા સૌને પ્રેમ કરવા લીધો’તો મેં જન્મ વચમાં તમે જરાક વધારે ગમી ગયાં ?
 • થયો ના હારનો અફસોસ, કિન્તુ દુખ એ રહ્યું કે મારા આ પરાજયમાં તારી જીત નથી………..!!
 • રડાવી તો મે પણ શકું તને પણ મ્મમી એ કીધું હતું જમાઈરાજા ને રડાવતી નઈ?
 • પુણ્ય એવું શોધું છુ,,,, જેના પ્રતાપે તું મળે….
 • તારી આંખો નાં પ્રેમમાં હું જન્મો જનમ માટે જકડાઈ જાઉં અરે તું ખાલી પોકે બોલ નાખે અને હું પોકેમોન નીજેમ પકડાઈ જાઉં ?
 • ખબર નહી તેના ચુંબન મા શુ રાઝ હતો, લાગે છે તેના બે હોઠ જ મારો ઈલાજ હતો..
 • સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે, તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે ..
 • અમે બિલાડી બનીને તમારી પાપણો આડે નીકળીશું અપશુકન માની તમારા આંસુ બહાર ના આવે.
 • હું એ યાદ છું જે તને યાદ નથી! ??
 • પ્રેમ માં વિશ્વાશઘાત જેટલો ઊંચો હશે  એની High પણ એટલી જ ઊંચી હશે…
 • સાચો પ્રેમ કરનાર કદી પ્રપોઝ નથી કરી શક્તા…. એ વાત એકદમ સાચી છે….
 • ખુદ ને કરી જુઓ એકવાર પ્રેમ… “સાહેબ” એ મેકઅપ વાળી તમારા સામે ફિક્કી લાગશે.
 • ના જાણે કેમ? કંઇક તો કમી છે. હું છું. તમે છો. પણ આપણે નથી..
 • ચકમો આપતી ગઈ અમને એમની જાદુ ભરેલી નજર, અમે એના જોવાની અદા ને જોતા જ રહી ગયા..!!
 • તું આજેય મારી એજ તરસ છે. ગમે તેવી પણ તું હજુય સરસ છે. ❤???????
 • હોય એક્સિડન્ટ પોલીસી છતાં, બે નઝર ટકરાય તો; ક્લેઇમ થાય નહિ….?
 • એ નદી હતી…. પાછળ કોઈ દિવસ વળી નહી, હું સમુદ્ર હતો …. આગળ કોઈ દિવસ વધ્યો નહી.
 • તમે ખાલીખાલી યાદ આવો તો પણ, અમને તો ભર્યુ ભર્યુ લાગે.
 • ઝરમર વરસાદના બે ટીપાંની વચ્ચે, આપણે મળીયે તો કેવું? પાસે ભલેને હોય છત્રી, પણ, ખોલીએ જ નહી તો કેવું ?
 • હું એક જ શોખ જોરદાર રાખુ છું. પરિસ્થિતિ ગમે તે હોય… ચેહરા પર હંમેશા સ્મિત રાખુ છું….
 • અંદાજ હતો હકીકત નથી પ્રેમ આવડે તો પવિત્ર છે મુસીબત નથી..!
 • પ્રેમ અને લવ તો વાર્તાઓ માં જ છે…સાહેબ,બાકી આજની બેબલી ઓ ને તો લુખ્ખા જ ગમે…
 • એ રણકાર આજ પણ કાન મા ગુંજે છે…. જે પાયલ પેરી ને મને જોવા બારી માં આવતી….
 • લાવ, મુઠ્ઠીમાં ભરીને સાચવું એ હેતભીની ક્ષણ, નહિ સરકે રેતની જેમ, આ મારો હાથ છે, નથી રણ.
 • વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી, એમ થાતું કે સ્હેજ ઝૂકીને આખી લઉં તેડી.
 • હવે પાંપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે
 • મૌસમ નું નામ આપું કે પછી તમારું, કોઇ પૂછી બેઠું છે કે “બદલાઇ જવું ” એટલે શું ?
 • ઘણી હિમ્મત દિધી મને એની જુદાઇએ, એટલે જ આજે ના કોઇને ખોવાનો ડર છે ના કોઇને મેળવવાની ચાહત..
 • ❣એમ કાંઈ કાચા હૃદયનાં લોકોનું આ કામ નથી,  જીગર જોઈએ, જે નથી મળવાનું એને ચાહવા માટે !!
 • કબૂલું છુંકે હૃદય મારું પત્થર નું બનેલું છે તેથી જ તો ત્યાં પડેલી કોઈ ની છાપ ભૂંસાતી નથી
 • તુ આવી જ નહી મુલાકાત માટે…! મેં તો ચાઁદ રોક્યો’તો આખી રાત માટે..!
 • મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ. એક તો ભારે વરસાદ ‘ને તારા કેશમાં “મોગરા”ની સુગંધ..
 • હજીયે મને એ તને પહેલી વખત જોયા નું યાદ છે  હજીયે મને એ તારા માટે આતુરતાપુર્વક રાહ જોયા નું યાદ છે ☺
 • જયારે તું દાંત માં પીન ભરાઈને તારા વાળ બાંધતી હોય છે,, કસમ થી જીંદગી ત્યાં જ રોકાઈ જાય છે…!!???
 • “જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી  બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં!”
 • હું , તું ને વરસાદ, પ્રસંગ જો આવો મળે, જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે .
 • ઝાપટું આવ્યું અચાનક યાદનું, ઠેઠ અંદર સુધી પલળી ગયો !!!
 • કાઢી મુક્યો એમણે એની જિંદગી માંથી ભીના કાગળ ની જેમ ,  ના લખવા માટે રહ્યો કે ના સળગવા માટે રહ્યો
 • તું તને મળે તો છે કામનું, ,,,  બાકી બધું જ છે ખાલી નામનું, ,,!!
 • એ દિવસ મારા માટે કઈંક ખાસ હશે, જયારે ફરાળ મા તારો પ્રેમ અને મારો ઉપવાસ હશે…
 • તારા પ્રેમ નો જ તો એ ચમકારો હતો હ્દય મારુ હતું અને તારા નામનો ધબકારો હતો…!!!

Gujarati Status For Love     Gujarati Status For Love     Gujarati Status For Love

Gujarati Status For Love     Gujarati Status For Love     Gujarati Status For Love

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply