Home / WhatsApp Status In Gujarati / Gujarati Status For WhatsApp

Gujarati Status For WhatsApp

 • જીવન નો જુગાર જલસા થી રમો મારા વાલા કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે ( મોત ) અને એક દિવસ શો જરૂર કરશે…
 • દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે…… ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે..
 • આઝાદી તો ખાલી જીવવા માટે ની જ છે સાહેબ, બાકી મારવા માટે તો આજે પણ હું કોઈક નો ગુલામ છું!?
 • “શબ્દો મફત છે”… પરંતુ તેને વાપર્યા પછી.. કિંમત ચુકવવી પડે છે…..????
 • *કપાસના ખેડૂતોને ક્યાં ખબર હોય છે.. આ ટૂંકા કપડાની ફેશન વિશે….??*: *બિચારા મથ્યા જ કરે છે.. રાત ‘દિ આ દેશની આબરૂં ઢાકવા..!!*
 • મને દારુ? ની બોટલ નો સ્વભાવ ગમ્યો…  પોતે ખાલી થઇ.. બીજા ને ફુલ કરે છે..
 • ગરોળી ને બિલોરીકાચમાં જોય ત્યારે મગર જેવી જ લાગશે… મુસીબત નું પણ કાંઈક આવું જ છે જેટલા દુઃખી થય ને રહેશો એટલી જ મોટી લાગશે?
 • કેલેન્ડરની જેમ સંબંધ જીવતા થઇ ગયા છે લોકો, જરા વિચારીયે ત્યાં તો વાર બદલાય જાય છે.
 • હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો? તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
 • દરેક નો સમય આવે છે સાહેબ પહેલા કૂતરા બહાર રખડતા હતાં ને આજે ગાયો.
 • “હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા” હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે.
 • હું કેટલો બદલાઇ ગયો છું*  બેંક બેલેન્સ વધવા છતા પણ દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે
 • કોઇ ના સમય ઉપર હસવા ની હીંમત ના કરતા..* *સમય હંમેશા ચેહરો યાદ રાખે છે…?
 • આવ જોઇ લઉં તને પણ છું હજી તો ભાનમાં તુંય ઘા આપી શકે ! હમણા જ આવ્યું ધ્યાનમાં
 • હું છેતરાવું એ વાતમાં કોઈ દમ નથી, તારું મન રાખું છું એ અલગ વાત છે…
 • અતિ ભીનાં થવું નહીં, કારણ કે નિચોવનારા તૈયાર બેઠા છે..?
 • ચહેરા પર મુસ્કાન ને આંખોમા પાણી. લાગે છે જીન્દગી હવે થોડીક સમજાણી..!!
 • ??*ઇશ્વરને* પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે, કારણકે આજનો *માનવી* ફુલ ધરીને *બગીચો* માંગતો થઇ ગયો છે.??
 • દરેક પગથીયે ઇચ્છાઓની બલિ ચડે  ત્યારે જ કોઇ સફળતાની સીડી ચડે.
 • હસતા માણસના ખિસ્સા ખાસ તપાસજો…. ☺️  શક્ય છે રૂમાલ ભીના મળે…?
 • અમુક રાત્રે તમને ઊંઘ નથી આવતી  અને અમુક રાત્રે તમે ઊંઘવા નથી માંગતા..  મારા મત મુજબ વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે..
 • મૌસમ નું નામ આપું કે પછી તમારું, કોઇ પૂછી બેઠું છે કે “બદલાઇ જવું ” એટલે શું ?
 • ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું, ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
 • તમે હેરાન થાઓ છો એનો અર્થ એ નથી કે તમારૂ નસીબ ખરાબ છે… એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતા વધારે સારો છે..
 • સહન હુ તો કરી લવ છુ ,ન સેહવા શે તમારા થી એ પાનુ ફેરવી લેજો જ્યા મારી વાર્તા આવે…
 • રૂદ્રાક્ષનો મણકો હોય કે માનવી,સાહેબ… એક મુખવાળો જો મળી જાય, તો બેડો પાર…
 • કાચીંડા થી વધારે તો હવે માણસ રંગ બદલતો થઇ ગયો છે…………
 • વરસાદ ને પુછ્યું મે : આમ ધોધમાર પડેછે વાગતુ નથી?  વરસાદે કહ્યું : માઁ ના ખોળામાં પડુ છુ સીધો એટલે દદઁ ની અનુભુતી નથી થતી.
 • પુરા છ દિવસ ખર્ચાઇ જાય છે,  ફક્ત એક રવિવાર કમાવવામાં…
 • નત મસ્તક છું હે ઈશ્વર,,, તારી કરામત જોઇને… હસવા મોઢું એક આપ્યું… ને રડવા આંખો બે …!!!
 • સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં કે સદા તમારી સમજની બહાર છું….
 • કોણે કહ્યું કે મૌનને વાચા નથી,  એના જેવા તો શબ્દો પણ સાચા નથી… .
 • હું ખાલી બરફ નથી…. બરફની આગ પણ ધરાવું છું…. મળે જો લાગણી તો… પીગળી ને પણ બતાવું છું….
 • હું જરા હદથી વધુ બોલી ગયો છું લાગણીમાં આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો દીકરીના લગ્ન વાવ્યા છે અમે આ વાવણીમાં.
 • વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થના જેમ પડતાં જાય, એમ રમવું જોઈએ
 • જો તમારા શબ્દોની રાહ જોવાતી હોઈતો સમજો તમારી કલમ યોગ્ય દીશામાં જઈ રહી છે
 • ?કોઈ વાદળો ને કહો હવે ભુલા પડે ?આભ આખુ આંખમાં ઠલવાય છે..!!
 •  મે શોધ્યુ તને મારા જીવન  પ્ વાસમાં  તુ મળી ગયુ મને  મારા જ શ્ર્વાશોશ્ર્વાશમાં?

 

Gujarati Status For WhatsApp    Gujarati Status For WhatsApp    Gujarati Status For WhatsApp

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply