Home / WhatsApp Status In Gujarati / Gujrati Bafat WhatsApp Status

Gujrati Bafat WhatsApp Status

 • હારુ કર્યું pussy લીધુ, હળવો થઈ ગયો ને નકામું BP જોવુ પડેત…. ?? વધ્યું કે નહિ એ.. ??
 • હું તો શોધી શોધી ને થાક્યો પણ બ્યુટી વિથ બ્રેઈન હોય એવી છોકરી Multi જ નથી
 • વરસાદ નું કામ બાજુ વાળા ભાભી જેવુ થઈ ગયુ છે ..,  તૈયાર થઈ ને નીકળે છે  પણ આપણી બાજુ જોતો નથી ..  ?????
 • GF 2 પ્રકાર ની હોય,  ભજીયા જેવી,  ચટાકેદાર,  પણ થોડા સમય માં રંગ બતાવી દે,  ખીચડી જેવી,  ચટાકો ભલે ના હોય પણ આજીવન ચાલે.
 • આજકાલ સાતમા ધોરણના છોકરાવનુ ય સેટીંગ છે  અને અમે હતા  ટાયર ફેરવવામા થીજ નવરીના ના થ્યા.  ??????
 • લીંબુ જેવી આંખ તારી ને મરચાં જેવી જીભ /  પછી નજર કયાંથી લાગે કોઈની તને !
 • પ્રેમનું સર્જન નથી થતું કે વિસર્જન નથી થતું સાહેબ, એતો ફક્ત Ex ને છોડીને Next માં સંયોજન પામે છે.!!
 • રોઝીસ આર રેડ, વાયોલેટ્સ આર બ્લુ… જાનું #તારીયાદમાં થઇ ગયો જિગલા ને ફલૂ..
 • આગમન તમારું અહીં ઓનલાઇન હોય છે સ્ટેટ્સ અમારું જ ત્યારે ઓફલાઈન હોય છે નિયતિ જુઓ કેવા રંગરૂપ દેખાડી જાય છે હૃદયમાં ચાહત વિથ ઈન લાઈન હોય છે.
 • મોડી રાત્રે ચેટીંગ કરતા મારી આંખ ઘડીક મીંચાણી, આટલી અમથી વાતમાં એ ” બે ” દીવસથી રીસાણી.
 • દીલ મા ચાહત પણ હોવી જોઇએ… બાકી યાદ તો ઉધારદેવા વાળા પણ કરેજ છે.
 • #તારીયાદમાં જમવાનું ભુલી ગયો…Bc બીજા દિવસે સવારે ખબર પડી કે મ્મીએ મનચુરીયન બનાવ્યા હતા…??
 • વિચારુ છુ કે મઢાવી લવ બધા દોસ્તો ને વિટી મા…  આખરે છે તો બધા નંગ જ ને….???
 • “વા” થી માત્ર શરીરનુ એક અંગ પકડાય છે.  પરંતુ  “પરણ-વા” થી માણસ આખો પકડાઈ જાય છે..  ?????
 • ☀??તમંચા ના નાળચા માથી કઇ ઝાંઝર નો ઝમકાર ન સંભળાય..  સાહેબ ભડાકો જ થાય..☀??
 • દરેક ભસ્તા કુતરા સામે પથ્થર લઇ ને ઉભા રહેશો તો તમે ક્યારેય તમારી મંઝિલે નહિ પહોંચી શકો…  એના કરતા હાથ માં બિસ્કીટ નું પેકેટ રાખો અને આગળ વધતા
 • તારી એક ખુબસુરત ? સ્માઈલથી હું બધા પ્રોબ્લેમ ને ભડાકે દઈ દઉં। .. ? ? by 20e.in
 • અહીંયા શું જુઓ છો ? ? હું હવે નથી વૉટ્સએપ મા.??
 • આરોપી ને છોડાવવા એક સાક્ષી જોઈએ , ને 2 સાક્ષી કોર્ટ મેરજ માં. આમાં ભયંકર કોણ?
 • જીંદગી માં આગળ વધવું હોય તો , આ એક કામ છોડીદો બધાના સ્ટેટ્સ વાંચવાનું ?
 • જે મુસીબત નાં સમયે ગાળું દે એજ સાચો મિત્ર??
 • બે યાર તમે કેહવા શું માંગો છો? કે હું મારું સ્ટેટ્સ બદલી નાખું?
 • બે હોઠ ને ખુલ્લા રાખી ” M ” બોલવાનો પ્રયત્ન કરો.
 • આ શું જુઓ છો તમે ??? ………………………………………………લ્યો બગાડી નાખી અમુલ્ય 20 સેકન્ડ
 • મારું સ્ટેટ્સ જોયા પછી આપની જિંદગી નું શું સ્ટેટ્સ છે એ ચકાસી લેવું.
 • GiRL sTATUs -: My DADA is A sUpeR MAN  Boy cOMMENT-:: હા તો જોગીયો પેરાઈને ઉડાડ…….?????
 • પતિ નુ fb status :-  અફાટ નીલા આકાશમાં. ..ઊંચે ઊડી ક્ષિતિજ ને આંબવા નું મન થાય છે આજે….  આ ઊપર … પત્નિ ની comment  ધરતી પર સ્પર્શ થતાજ દૂધ ની થેલી લેતા આવજો
 • તારા ??#Chocolaty ફેસે મારા ?રેડ ❤#Heart પર એવી #Effect પાડી કે બાકી બધાને ?? #reject? ? અને તને #Select?કર્યો.
 • ગરમી થી ટળવળે ગુજરાત!  Amul ની 4 થેલી છાસ!! અને ઉપરથી બે મસ્તી દહીં!  રાતના સાડા અગિયાર વાગે તોય લૂ લાગે અહીં!
 • તને જોઇને મારી આખો DSLR થઇ જાય, વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
 • લાગે છે દિલ મારું પ્રેગનેટ છે, હવે નક્કી પ્રેમ થવાનો.
 • હું SINGLE છુ કારણ કે મારી લાયકાત વાળું કોઈ મળ્યું નથી.
 • અલી ઠંડી I MISS YOU SO MUCH ?
 • ગર્લ ફ્રેન્ડ એટલી શરીફ હોવી જોઈએ કે TEMPLE RUN રમે તો પણ સેન્ડલ ઉતારીને.
 • ~ ?તેરે લિયે છોટે છોટે કામ કિયા કરતે થે પગલી….વરના લેવલ તો હમરા યે હૈ….માવો ઘસવા માટે પણ માણસ રાખીયે છીયે?
 • ~બધીજ છોકરીઓ મને પ્રેમ કરે તો મે હુ કરુ ???
 • સમય પણ કેવો આવ્યો ? સાહેબ !  માખણ અમુલ નુ થયુ ને ગોપાલ ના સેવ મમરા…
 • કોઈ સમજાવશે …  આ સ્વપ્ન ના સ્ક્રીન શોટ કેમ લેવા”??
 • કીપ કાલ્મ and say એની મા ને !!
 • બહુ ગરમ મસાલા વાળુ અને તીખુ ખાવાથી તમને ‘પાછળથી’ પસ્તાવો થાય છે.??
 • જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
 • : उनाडा मा बाजरी ,,ने ,,शीयाडा मा कपास जानूडी ,तारी याद मा तलाटी मा नापास??????
 • ગમે એટલા ગ્રુપમાં રહો,પણ તમે છો એ જ રુપમાં રહો…
 • અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”….???
 • જે રીતે ફેશન નીકળતી જાય છે ?,મને લાગે છે વળી પાછા આપડે આદિમાનવ બની જશું??
 • મને હજુય યાદ છે જ્યારે મારો નોકિયા નો ફોન કહેતો કે લો બેટરી છે,ત્યારે સમજી જતો કે હવે 2 દિવસ માં ચાર્જર ગોતવું પડશે.
 • જો તમે stαtus અથવા મારું lαst sєєn જોતા હોય તો ,તમે મારા fríєnd નથી પણ fαn છો.
 • હદ છે સ્ટેટસની , બાળપણ માં રબર ઉધાર લેવા વાળા રાખે છે. MY Life My Rules ?
 • હસતા શીખો સાહેબ …..?? રડતા તો સમય ?શીખડાવી દેશે……??
 • પત્ની: મને છુટાછેડા જોઇએ છે. પતિ: શિયાળો પતવા દે. ?????????

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply