Home / WhatsApp Status In Gujarati / Happy Friendship Day Status In Gujarati

Happy Friendship Day Status In Gujarati

 • ? જાગુ ત્યારથી જલસો…!! ? સુતા ભેગુ સુઃખ ?…!! ? તમારા જેવા ભાઈબંઘો હોય? પછી કયાથી હોય દુઃખ?…!!  #HappyFriendshipDay
 • એ રણકાર આજ પણ કાન મા ગુંજે છે…. જે પાયલ પેરી ને મને જોવા બારી માં આવતી….
 • ભાઈબંધી એ ગુંદરપટ્ટી જેવી છે… એક વાર થૂંક લગાડી ને ચોંટાડી નાખો, પછી કાગળ ફટસે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે.
 • જીવનમમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો  જોઇએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે…….
 • ??ક્યા ખબર હોય છે એકબીજાના સ્વભાવ ની…આતો બસ લાગણી જ હોય બાકી રંગ તો લોહી ના સબંધ માંથી પણ ઊડી જાય છે…??
 • “તું રિસાય છે ત્યારે ભલે હું તરત જ મનાવુ છું…..  તને શું ખબર એટલી ઘડીમાં કેટલું ગુમાવુ છું”……?
 • વિચારુ છુ કે મઢાવી લવ બધા દોસ્તો ને વિટી મા…  આખરે છે તો બધા નંગ જ ને….???
 • આપી દેને પ્રભુ મને બાળપણ મારું,  નથી ગમતું મને આ શાણપણ મારું.
 • સંબંધ કયારેય મીઠા અવાજ અને રુપાળા ચેહરા થી નથી ટકતો. એ તો ટકે છે સુંદર હદય અને કયારેય ના તુટે એવા વિશ્વાસ થી…?
 • ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,  આભેથી વરસતું વ્હાલ મુબારક,  એક બીજા ની ધોધમાર યાદ મુબારક,  મોસમમો પેહલો વરસાદ મુબારક.
 • જે મુસીબત નાં સમયે ગાળું દે એજ સાચો મિત્ર??
 • ? નથી “પૈસા” કે નથી “ડોલર” તો પણ,  મારા ભાઇઓ ના પ્રતાપે ઉંચા છે “કોલર”
 • ભરોસો એ સ્ટીકર જેવો છે એક વાર ઉખડી જાય પછી પહેલા જેવો નથી રહેતો
 • આ જગત માં એવા મિત્રો પણ આવી જાય છે  જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે.
 • જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે સાહેબ… નહીં તો દિલનીં વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવી ને કે’વી પડે છે..
 • આજે હૃદય ની ઝેરોક્ષ કઢાવી. . . ખાલી બાળપણ ના ફોટા જ કલરફુલ આવ્યા .
 • હેતુ વિના  બંધાયેલા સંબંધો નો  સેતુ  મજબૂત જ હોય છે..!!⁠⁠⁠⁠
 • લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા….  કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!
 • બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે. ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
 • યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા,  ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું..
 • “રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશે “સાહેબ”,પણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી” ભવ-એ-ભવ રેહશે…?
 • ?સપના ભલે સુકાં હોય..  ?પાણી તો રોજ તાજું જ છાંટવું..!!
 • હું ખાલી બરફ નથી….  બરફની આગ પણ ધરાવું છું….  મળે જો લાગણી તો…  પીગળી ને પણ બતાવું છું….
 • ગમે એટલા ગ્રુપમાં રહો,પણ તમે છો એ જ રુપમાં રહો…
 • અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”….???
 • નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!!
 • ચા ની લારી વાળા એ જયારે પૂછ્યું ચા સાથે શું લેશો? હૈયે આવી ને શબ્દો પાછા ફર્યા જુના મિત્રો મળશે ?
 • લાગણી નું એક ખીલ્યું છે કમળ,એજ તો મહેફિલ નો આધાર છે.ઉત્સવોની રાહ અમે જોતા નથી,મિત્રો મળે એજ તો એક તહેવાર છે.
 • મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે પરંતુ મિત્રતા એ છે કે જે ક્યારેયપણ તમને એકલા નથી છોડતી…

Happy Friendship Day Status In Gujarati  Happy Friendship Day Status In Gujarati

Happy Friendship Day Status In Gujarati  Happy Friendship Day Status In Gujarati

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply