Home / WhatsApp Status In Gujarati / Love Status In Gujarati Part-1

Love Status In Gujarati Part-1

 • હશે મારા નશીબમાં તો ઈશ્વર તું સામેથી આપીશ મને…  બાકી મન્નતો માંગીને મારે મજબુર તને કરવો નથી…
 • : उनाडा मा बाजरी ,,ने ,,शीयाडा मा कपास जानूडी ,तारी याद मा तलाटी मा नापास
 • સપના ભલે સુકાં હોય..  પાણી તો રોજ તાજું જ છાંટવું..!!
 • મે કીધું આજતો તુ સ્વપ્નમાં પણ ન દેખાણી !! તો એણે કીધું મારા વગર તને નિંદર જ કેમ આવી ??
 • મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો…
 • પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે, બાકી…  પ્રિયતમ ના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો….
 • અરે..  અજબ ને ગજબ નૉ  કિસ્સો છે…  દરેક તુટેલ દિલ …  શાયરી નો હિસ્સૉ છે…
 • આગ તો બધાના દિલમાં હોય છે અમુક લોકોની નજર જ કાફી છે કાળજા ઠંડા કરવા માટે..
 • તારી તારીફ મેં શબ્દો માં કરી..♡ ને મારા શબ્દો ને મારી જ નજર લાગી ગઈ..♡
 • કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને, સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે
 • આ દિલ આજેય તકલીફમા છે,અને તકલીફ આપનારા આજેય દિલ મા છે.
 • દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…!!!
 • તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા
 • માં એટલે… આંસુઓ ને હાસ્ય માં બદલી નાખતી પરી.
 • મારા જીવનમાં તારું મહત્વ આનાથી જ સમજીલે…મારા નામનો અંત જ તારા નામની શરૂવાત છે
 • એમ નથી કેહતો કે એના વગર જીવી નહી શકું હું.પણ તુજ વિચાર આત્મા વગર ખાલી શરીર કેવું લાગશે….
 • અધુરા પ્રેમનું પણ ક્યારેક ભાગાકાર જેવુ હોય છે,દાખલો પતી જાય તો પણ કયારેક શેષ વધતી હોય છે.
 • લો આ દીલ આજે ફરી પાછુ બગડ્યુ… કોન્ટેક લીસ્ટ મા તને જોઇ ને તારા પર જ અટક્યુ……
 • એ ગાંડી હું તને એવો પ્રેમ કરું છુ કે તારી લીપ્સ્ટીક બગાડીશ,પરંતુ તારી આંખોનુ કાજળ કોઈ દિવસ નહી બગડવા દવ…
 • છે બરફ ની ખૂબી એક માણસ માં પણ , લાગણી ની હૂફ મળે તો તરત ઓગળી જાય છે
 • શબ્દો વગર લખાઇ જાય ને કોરો કાગળ ઉકેલાઇ જાય, પ્રેમપત્રનું એવું છે ભાઇ કે એ અંધારામાં વંચાઇ જાય.
 • જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ,કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા.
 • સાચા સંબંધોનો સાર કેટલો…..? વગર બોલ્યે ‘વેદના’ વંચાઇ એટલો.
 • એકલતાનું જે ક્ષણે વાદળ છવાયું હોય છે…  એ સમયે તારી યાદ પ્રાણવાયુ હોય છે…!!!
 • સુરજ ઢળે છે એટલે તમારી યાદ આવે છે કે પછી ,  તમારી યાદ આવે છે એટલે સુરજ ઢળી જાય છે…!!!
 • જયારે મારી આંખો બંધ કરું છું, તું દેખાય છે…. જયારે આંખો ખોલું છું તો તારી યાદ આવે છે.
 • પ્રેમ તો આજે પણ હું એને ઘણો કરું છુ… પહેલા આંખો થી વાત થતી હતી, અને આજ કાલ status બદલી ને થાય છે.
 • પ્રેમ કરો પણ આયુર્વેદિક વાળો કરો….. નહિ નફો નહિ નુકસાન.
 • તારી મસ્તી યાદ આવે છે તારો એ સ્પર્શ ખુબ સતાવે છે,લાગે છે તારી સાથે જ જીવું છુ
 • ખોવાની દહેશત અને પામવાની ચાહત ન હોત તો, ન ભગવાન હોત અને ન હોત પુજારી
 • તારો પ્રેમ છે કે વ્યાપમ નો ગોટાળો ? ત્યો ત્યારથી મુસીબત માજ છુ .

Love Status In Gujarati      Love Status In Gujarati       Love Status In Gujarati

Check Also

Suvichar In Gujarati

Suvichar In Gujarati સુવિચાર

??*માણસ* થઈ ને વળી શું નવા ઇતિહાસ કરીએ? ચાલ *દોસ્ત*! *માણસાઈનો* જ રિયાઝ કરીએ..!!?? કાયમ …

Leave a Reply