Home / Tag Archives: WhatsApp (page 10)

Tag Archives: WhatsApp

Bets Funny Jokes In Gujarati

Jokes In Gujarati

મેં મારા છોકરા ને કેરીના syria કરી અને મોઢામાં korea દઈને મોટો કર્યો છે.. તોયે બાયડી ઘેલો થય ગ્યો છે,આમાં મારો વાંક હોય Tokyo.??? રામે ધનુષ તોડ્યું  સીતા પ્રેમથી આવી  કૃષ્ણએ વાંસળી વગાડી  રાધા દોડી આવી.  અમે ખાલી નબંર માગયા  ગાંડી પપ્પાને બોલાવી લાવી…!!!??આમ થૉડી હોય. માઈકલ જેક્શન પછી ઇન્જેક્શન …

Read More »

Gazal Style WhatsApp Status In Gujararti

Gazal Style WhatsApp Status In Gujararti

હું સુફી જેવો બધાને કેમ ન લાગું તું જ બોલ  એક તારા સ્પર્શથી તબદીલ છું લોબાનમાં આંખને ખૂણે હજીયે ભેજ છે,  આ ગઝલ લખવાનું કારણ એ જ છે. સુંદરતાના નામે કયામત કરી, નાખી કટારી રૂપી નજર ને.! વિના હથિયાર ઘાયલ કર્યા અમને.. વાસ્યા કમાડ તોય તે ઘરમાં ઘૂસી ગયા તારા …

Read More »

Gujrati Bafat WhatsApp Status

Gujrati Bafat WhatsApp Status

હારુ કર્યું pussy લીધુ, હળવો થઈ ગયો ને નકામું BP જોવુ પડેત…. ?? વધ્યું કે નહિ એ.. ?? હું તો શોધી શોધી ને થાક્યો પણ બ્યુટી વિથ બ્રેઈન હોય એવી છોકરી Multi જ નથી વરસાદ નું કામ બાજુ વાળા ભાભી જેવુ થઈ ગયુ છે ..,  તૈયાર થઈ ને નીકળે છે …

Read More »

Funny Gujarati Life Status 1

Funny Gujarati Life Status

ગૂગલમાં હું જયારે Advance અને Filters નો ઓપ્શન જોવ છું ત્યારે મને છોકરી અને એના DP ની યાદ આવી જાય છે, આ બન્ને વસ્તુ માં ગૂગલ પણ ટૂંકું પડે! આપણે મેક્સીમમ હિન્દી હોટલ નાં વેઈટર સામે બોલીએ છીએ, પછી ભલે ને એ ગુજરાતી સમજતો હોય, બોલવાનું તો #બાવાહિન્દી માં જ. …

Read More »

Happy Friendship Day Status In Gujarati

Happy Friendship Day

? જાગુ ત્યારથી જલસો…!! ? સુતા ભેગુ સુઃખ ?…!! ? તમારા જેવા ભાઈબંઘો હોય? પછી કયાથી હોય દુઃખ?…!!  #HappyFriendshipDay એ રણકાર આજ પણ કાન મા ગુંજે છે…. જે પાયલ પેરી ને મને જોવા બારી માં આવતી…. ભાઈબંધી એ ગુંદરપટ્ટી જેવી છે… એક વાર થૂંક લગાડી ને ચોંટાડી નાખો, પછી કાગળ …

Read More »